Indian Army: ભારતીય સેનામાં લેખિત પરીક્ષા વિના જ અધિકારી બનવાની તક,જાણો કેવી રીતે કરવી અરજી

Indian Army AFMS Recruitment 2024: સેનાના સશસ્ત્ર દળમાં તબીબી સેવા (AFMS) અંતર્ગત 450 શોર્ટ સર્વિસ કમિશન મેડિકલ ઓફિસર (SSC-MO)ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

Indian Army AFMS Recruitment 2024:

ભારતીય સેનામાં ભરતી થવા માટે રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર એ આપ સૌને જણાવી દે કુલ 450 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે ભરતી પ્રક્રિયા 16 જુલાઈથી લઈને ચાર ઓગસ્ટ સુધી શરૂ કરી દેવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2024 છે આપેલા તમામ ઉમેદવારોએ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે અરજી પ્રક્રિયાની મહત્વપૂર્ણ માહિતી નીચે આપેલી છે

ભારતીય સેનામાં જગ્યાઓની વિગતો

મેડિકલ અધિકારી (MO)ની કુલ જગ્યા450
પુરુષ ઉમેદવારની સંખ્યા338
મહિલા ઉમેદવારોની સંખ્યા112

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી આપી હતી અલગ અલગ મેડિકલ ઓફિસર (MO) ની જગ્યાઓ માટે અને પદો પર અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે પરંતુ કોઈ પણ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી એમબીબીએસ અથવા ડિગ્રી હોવી જોઈએ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે વધુ વિગતો તમે નોટિફિકેશનના માધ્યમથી મેળવી શકો છો

Indian Army વય મર્યાદા

ભારતીય સેનાની આ જગ્યાઓ માટે જે ઉમેદવાર અરજી કરી રહ્યાં છે, તેમાં MBBS/PG ડિગ્રી વાળાની વધુમાં વધુ વય મર્યાદા 30 વર્ષ અને પીજી ડિગ્રી વાળાની વધુમાં વધુ મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ.

Indian Army અરજી ફી?

જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેને અરજી ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. અરજી ફીની ચૂકવણી આપવામાં આવેલા ગેટવે માધ્યમથી ઓનલાઇન કરવાની રહેશે.

GSPHC: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર

પસંદગી પ્રક્રિયા

જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તેની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!