GSPHC: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. જેમાં 36 એપ્રેન્ટિસ એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ) અને એપ્રેન્ટિસ (બિન-ટેકનિકલ) જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 28મી જૂન 2024 થી 13મી જુલાઈ 2024 સુધી ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.
GSPHC ભરતી 2024
સંસ્થા નામ | ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ (GSPHC) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ ઈજનેર |
કુલ જગ્યાઓ | 36 |
છેલ્લી તારીખ | 13મી જુલાઈ 2024 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://gsphc.gujarat.gov.in/ |
કઈ પોસ્ટમાં કેટલી છે વેકેન્સી
સ્નાતક એપ્રેન્ટિસ (સિવિલ) | 15 |
સ્નાતક એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) | 10 |
સ્નાતક એપ્રેન્ટિસ (સામાન્ય) | 11 |
કુલ જગ્યાઓ | 36 |
શૈક્ષણિક લાયકાત
- સ્નાતક એપ્રેન્ટિસ (સિવિલ): સિવિલ એન્જિનિયરિંગમાં BE/ B.Tech
- સ્નાતક એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ): ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BE/ B.Tech
- સ્નાતક એપ્રેન્ટિસ (સામાન્ય): BCA, BA, B.Com, B.Sc
પગાર ધોરણ
- ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ મુજબ, પસંદ કરાયેલ ઉમેદવારોને માસિક રૂ. 9,000/-.
અરજી કઈ રીતે કરવી
- સૌ પ્રથમ GSPHC ની ઓફિસિયલ વેબસાઇટ gsphc.gujarat.gov.in પર જાઓ.
- ત્યાર બાદ “Recruitment 2024” લિંક પર ક્લિક કરો.
- તમારી વિગતો અને દસ્તાવેજો સબમિટ કરો.
- અરજી ફી ઓનલાઈન પદ્ધતિથી ચૂકવો.
- અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ લઈ રાખો ભવિષ્યમાં ઉપયોગ માટે.
OIL India Jobs 2024: પરીક્ષા આપ્યા વગર મળશે ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી સુવર્ણ તક
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.