Modi 3.0 Cabinet Big news: મોદી કેબિનેટમાં આ મંત્રીઓને મળ્યું ડબલ પ્રમોશન,જાણો કોને કયા મંત્રાલયમાં મળ્યું સ્થાન

Modi 3.0 Cabinet Big news: મોદી કેબિનેટમાં આ મંત્રીઓને મળ્યું ડબલ પ્રમોશન,જાણો કોને કયા મંત્રાલયમાં મળ્યું સ્થાન વડાપ્રધાન નરેન્દ્ર Modi ની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. Modi વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને એચડી કુમારસ્વામી સહિત તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા

Modi 3.0 Cabinet Big news 2024

વડાપ્રધાન નિવાસસ્થાને Modi કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી, Modi 3.0 Cabinet જેમાં તમામ 72 મંત્રીઓને મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર Modi કાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ સંભાળશે.

જુઓ કોને કયું ખાતું મળ્યું

નામમંત્રાલયપક્ષ
નરેન્દ્રમોદીકાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગભાજપ

PM Modi કેબિનેટ મંત્રી

નામમંત્રાલયપક્ષ
રાજનાથ સિંહસંરક્ષણભાજપ
અમિત શાહગૃહ, સહકારી વિભાગ
ભાજપ
નીતિન ગડકરીમાર્ગ અને પરિવહનભાજપ
જે.પી. નડ્ડાઆરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝર
ભાજપ
શિવરાજ સિંહ ચૌહાણકૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ
ભાજપ
નિર્મલા સીતારમણનાણા, કોર્પોરેટ બાબતો
ભાજપ
એસ. જયશંકરવિદેશભાજપ
મનોહરલાલ ખટ્ટરઊર્જા અને શહેરી વિકાસભાજપ
એચ.ડી. કુમારસ્વામીભારે ઉદ્યોગ અને સ્ટીલજેડીએસ
પિયુષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગભાજપ
ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણભાજપ
જીતનરામ માંઝીલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગહમ
રાજીવ રંજનપંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરીજેડીયુ
સર્બાનંદ સોનોવાલપોર્ટ અને શિપિંગ, જળમાર્ગભાજપ
વીરેન્દ્ર ખટીકસામાજિક ન્યાયભાજપ
રામમોહન નાયડુનાગરિક ઉડ્ડયનટીડીપી
પ્રહલાદ જોશીખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જીભાજપ
જુએલ ઓરામઆદિવાસી બાબતોભાજપ
ગિરિરાજ સિંહટેેક્સ્ટાઈલભાજપ
અશ્વિની વૈષ્ણવરેલવે, માહિતી અને પ્રસારણ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
ભાજપ
જ્યોતિરાદિત્ય સિંધિયાટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસભાજપ
ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જભાજપ
ગજેન્દ્ર શેખાવતપ્રવાસન, સાંસ્કૃતિક બાબતોભાજપ
અન્નપૂર્ણા દેવીમહિલા અને બાળવિકાસભાજપ
કિરેન રિજિજુસંસદીય કાર્ય, લઘુમતી બાબતોભાજપ
હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમભાજપ
મનસુખ માંડવિયાશ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતો
ભાજપ
જી. કિશન રેડ્ડીકોલસો અને ખાણભાજપ
ચિરાગ પાસવાનફૂડ પ્રોસેસિંગ
એલજેપી (RV)
સી.આર. પાટીલજળશક્તિભાજપ

આ પણ વાંંચો: HDFC Mudra loan: એચડીએફસી મુદ્રા લોન માટે અરજી કરો આ રીતે યોગ્યતા,વ્યાજ દર અને ડોક્યુમેન્ટ જાણો

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

નામ
મંત્રાલય
પક્ષ
રાવ ઈન્દ્રજિત સિંહસ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન, લઘુમતી યોજનાઓ અને સાંસ્કૃતિક બાબતોભાજપ
જીતેન્દ્ર સિંહસાયન્સ એન્ડ ટેક્નોલોજી, પીએમઓ, કાર્મિક-લોકફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા, અવકાશભાજપ
અર્જુનરામ મેઘવાલકાયદો અને ન્યાય, સંસદીય કાર્યભાજપ
પ્રતાપરાવ જાધવઆયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણશિવસેના
જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા, શિક્ષણઆરએલડી

આ પણ વાંંચો:Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી

Modi કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ – રાજ્યમંત્રી

નામમંત્રાલયપક્ષ
જિતિન પ્રસાદવાણિજ્ય અને ઉદ્યોગ, આઈટીભાજપ
શ્રીપદ નાઇકપાવર એન્ડ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જીભાજપ
પંકજ ચૌધરીનાણા મંત્રાલયભાજપ
કૃષ્ણપાલ ગુર્જરસહકાર મંત્રાલયભાજપ
રામદાસ આઠવલેસામાજિક ન્યાય અને સશક્તિકરણઆરપીઆઈ
રામનાથ ઠાકુરકૃષિ અને ખેડૂત કલ્યાણજેડીયુ
નિત્યાનંદ રાયગૃહ વિભાગભાજપ
અનુપ્રિયા પટેલઆરોગ્ય અને પરિવાર કલ્યાણઅપના દળ(એસ)
વી. સોમન્નાજળશક્તિ અને રેલવેભાજપ
પી. ચંદ્રશેખરગ્રામિણ વિકાસ અને સંચારટીડીપી
એસ.પી. સિંહ બઘેલમત્સ્ય, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજભાજપ
શોભા કરંદલાજેલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગભાજપ
કીર્તિવર્ધન સિંહપર્યાવરણ, જંગલ અને ક્લાઈમેટ ચેન્જ, વિદેશભાજપ
બી.એલ. વર્માગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, સામાજિક ન્યાય અને કલ્યાણભાજપ
શાંતનુ ઠાકુરપોર્ટ અને શિપિંગભાજપ
સુરેશ ગોપીપ્રવાસન, સાંસ્કૃતિક બાબતોભાજપ
એલ. મુરુગનસૂચના અને પ્રસારણ, સંસદીય બાબતોભાજપ
અજય ટમ્ટામાર્ગ અને પરિવહનભાજપ
બંડી સંજય કુમારગૃહભાજપ
કમલેશ પાસવાનગ્રામ્ય વિકાસભાજપ
ભાગીરથ ચૌધરીકૃષિ અને ખેડૂત વિકાસભાજપ
સતીશ દુબેકોલસો અને ખાણ વિભાગભાજપ
સંજય શેઠસંરક્ષણભાજપ
રવનીત સિંહ બિટ્ટુફૂડ પ્રોસેસિંગ, રેલવેભાજપ
દુર્ગાદાસ ઉઈકેઆદિવાસી બાબતોભાજપ
રક્ષા ખડસેસ્પોર્ટ્સ અને યુવા બાબતોભાજપ
સુકાંત મજુમદારશિક્ષણ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસભાજપ
સાવિત્રી ઠાકુરમહિલા અને બાળવિકાસભાજપ
તોખન સાહુહાઉસિંગ, શહેરી વિકાસભાજપ
રાજભૂષણ ચૌધરીજળશક્તિભાજપ
ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માભારે ઉદ્યોગો અને સ્ટિલભાજપ
હર્ષ મલ્હોત્રાકોર્પોરેટ અફેર્સ, માર્ગ અને પરિવહન
ભાજપ
નિમુબેન બાંભણિયાગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણભાજપ
મુરલીધર મોહોલસહકાર વિભાગ, નાગરિક ઉડ્ડયનભાજપ
જ્યોર્જ કુરિયનલઘુમતી બાબતો, મત્સ્ય ઉછેર-પશુપાલન અને ડેરીભાજપ
પબિત્રા માર્ગેરિટાવિદેશ, ટેક્સ્ટાઈલભાજપ

આ પણ વાંંચો

  • જેડીયુના રાજીવરંજનસિંહને પંચાયતી રાજ, ડેરી અને પશુપાલન મંત્રાલય આપવામાં આવ્યું છે. આ મંત્રાલય ગત ટર્મમાં પરશોત્તમ રૂપાલા પાસે હતું.
  • ટીડીપીના કે. રામમોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. આ મંત્રાલય પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે હતું તેમને આ વખતે કમ્યુનિકેશન તથા ઉત્તર-પૂર્વના રાજ્યોના વિકાસની જવાબદારી અપાઈ છે.
  • પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવેલા સી.આર. પાટીલને જળશક્તિ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવી કૅબિનેટમાં ગત સરકારના કેટલાય મંત્રીઓને આ વખતે જગ્યા નથી મળી. આવાં મંત્રીઓમાં સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર અને અનુરાગ ઠાકુરનાં નામ પ્રમુખ છે.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!