SBI SCO Recruitment 2024:બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સોનેરી તક, આ બેંકમાં નિકળી બમ્પર ભરતી

SBI SCO Recruitment 2024: બેંકમાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે હાલમાં જ એસબીઆઇ બેન્ક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે

SBI SCO Recruitment 2024

SBI SCO 150 સ્પેશિયલ કેટર ઓફિસની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરીએ છીએ કુલ ૧૫૦ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે અમે તમને વિગતવાર માહિતી આપી છે લાયકાત શૈક્ષણિક યોગ્યતા પગાર ધોરણની વિગતો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લીંક પણ આપેલી છે જેના માધ્યમથી તમે વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો

વિભાગનું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટSCO વિવિધ પોસ્ટ
કુલ પોસ્ટ150
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ27/06/2024
ઓફિશ્યલ વેબસાઇટ www.sbi.co.in

SBI SCO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

ભારત સરકાર દ્વારા માન્યતા યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી અને ઇન્ડિયન મેનેજમેન્ટ દ્વારા પ્રમાણિત ફોરેન એક્સચેન્જમાં પ્રમાણપત્ર ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવી શકે છે આપ સૌ જાણો છો કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની સૌથી અગ્રણી બેંક માની એક છે SBI દ્વારા હાલમાં જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જ્યાં પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા રાજ ધરાવે છે તેઓ નીચે અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને વિગતવાર માહિતી મેળવીને અરજી કરી શકે છે

SBI SCO Recruitment 2024 વય મર્યાદા

ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી રહ્યો છે તે મુજબ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને જરૂરી અનુભવ. બધા અરજદારોએ પોસ્ટની જરૂરિયાતો અને જાહેરાતમાં દર્શાવેલ અન્ય શરતોને પૂર્ણ કરવી આવશ્યક છે. વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર સૂચના જોવાની સલાહ આપવામાં આવે છે.

SBI SCO Recruitment 2024 અનુભવ

કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાં ટ્રેડ ફાઇનાન્સ સંબંધિત કામમાં એક્ઝિક્યુટિવ હોલ્ડિંગ સુપરવાઇઝરી ભૂમિકા તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. આ અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછી હોવો જોઈએ

આ પણ વાંંચો:School Van Latest Big news: શાળાઓ શરૂ થતા જ વાલીઓને પડશે મોંઘવારીનો માર, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો

SBI SCO Recruitment 2024 અરજી ફી

સામાન્ય / OBC / EWS750/-
SC/STના/-

આ પણ વાંંચો: Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી

સ્ટેટ બેંક ઇન્ડિયા SCO ભરતી 2024 નું અરજી ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું

  • સ્ટેટ બેંક ઈન્ડિયા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2024નું અરજી ફોર્મ ભરવા માટે, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા વિભાગની અધિકૃત વેબસાઈટ ખોલવી પડશે.
  • ભરતી બટન પર ક્લિક કર્યા પછી પણ, ભરતીની લિંક આપવામાં આવે છે, તે લિંક પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કર્યા પછી, ભરતી ફોર્મ ભરવા માટે સત્તાવાર ડેશબોર્ડ ખુલશે.
  • જેમાં રજીસ્ટ્રેશન અને લોગિન ઓપ્શન બટન પણ હશે, તેના પર ક્લિક કરો.
  • પ્રથમ પર ક્લિક કર્યા પછી તમારે નામ સરનામું મોબાઇલ નંબર ઇમેઇલ આઈડી જેવી તમારી માહિતી ભરવાની રહેશે અને નોંધણી પર ક્લિક કરો.
  • નોંધણી પછી, તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દાખલ કર્યો છે, તે ઇમેઇલ આઈડી પર લોગિન આઈડી પાસવર્ડ આવી ગયો છે.
  • લોગિન બટન પર ક્લિક કરીને, ID પાસવર્ડ દાખલ કરો અને ફોર્મ સંપૂર્ણ રીતે ખુલશે અને ફોર્મ ભરો.
  • ફોરમમાં સંપૂર્ણ માહિતી ભર્યા પછી, ફોર્મ તપાસો અને બટન પર ક્લિક કરીને તેની ચકાસણી કરો.
  • ફોર્મ ભર્યા પછી ફોટો સાઇન અપલોડ કરો દસ્તાવેજ અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, પેમેન્ટ વેરિફાય બટન પર ક્લિક કરીને ઓનલાઈન પેમેન્ટ કરો, ઓનલાઈન પેમેન્ટ બાદ કર્યા પછી, ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સેવ કરો.

મહત્વપૂર્ણ લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!