Shramik Basera Yojana 2024: ગુજરાત સરકાર સમજી ગઈ છે. 18 જુલાઈના રોજ, સરકારે ‘શ્રમિક બસેરા’ નામની એક નવી યોજના શરૂ કરી છે, જે હેઠળ બાંધકામના કામમાં જોડાયેલા મજૂરો માટે એક અસ્થાયી મકાન આપવામાં આવશે.
Shramik Basera Yojana 2024
ગુજરાતમાં શ્રમિક બસેરા યોજના શરૂ, બાંધકામ કામદારોને રોજના ₹5ના ભાડા પર કામચલાઉ આવાસ મળશે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જે પણ મજૂર વર્ગો છે તેમને પાસે ઘર નથી તો એક નવી યોજના જાહેર કરવામાં આવી છે કે જેમાં તેમને પાંચ રૂપિયાના ભાડામાં મળી જશે હવે રહેવા માટે ઘર ખાવા પીવાની રહેવાનો સામનો નહીં કરવો પડે
યોજનાનું નામ | શ્રમિક બસેરા યોજના (Shramik Basera Yojana 2024) |
શરૂ કરવામાં આવ્યું હતું | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા |
સંબંધિત વિભાગો | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
લાભાર્થી | રાજ્યના કાર્યકારી નાગરિકો |
ઉદ્દેશ્ય | રોજના માત્ર રૂ. 5ના નજીવા દરે કામચલાઉ આવાસ પૂરું પાડવું |
રાજ્ય | ગુજરાત |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://enirmanbocw.gujarat.gov.in/ |
શ્રમિક બસેરા યોજના શું છે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 18 જુલાઈ 2024 ના રોજ મજૂર વર્ગ માટે શ્રમિક બશેરા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં જે મજૂર બાળકો કામ કરે છે તેમને રહેવા માટે પાંચ રૂપિયામાં ફક્ત ઘર મળશે અને એક મહિનામાં તેમને દોઢસો રૂપિયા આપવાના રહેશે શ્રમિક બસેરા યોજનામાં 15 000 જેટલા ઘર તૈયાર કરવામાં આવેલ છે જેટલા લોકોને લાભ આપવામાં આવશે
Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના અંતર્ગત મળતા લાભ
આ યોજનાની અંતર્ગત શ્રમિકો છે તેમના માટે આવાસ બનાવવામાં આવી રહ્યા છે જેની અંદર રહેવા માટેની સુવિધા આપવામાં આવશે એના બાળકો છે તેમના માટે કોઈ પણ પ્રકારનો આવાસમાં તે ભાડું લેવામાં આવશે નહીં ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ ની આ સુવિધા ઉભી કરવામાં આવશે આ યોજના ની અંદર કેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે જેની અંદર સુવિધાઓ પાણી રસોડું વીજળી પંખા સિક્યુરિટી મેડિકલ જેવી આપવામાં આવશે. આ યોજનાની અંદર 5 રૂપિયામાં પ્રતિ દિવસના પ્રતિ શ્રમિકના ભાડા ના દરથી શ્રમિકને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે,એ કેટલું દુઃખદ છે કે એક મજૂર અન્ય લોકો માટે મોટી ઇમારતો બનાવે છે, પરંતુ તેના પરિવાર માટે આવાસની સુવિધા નથી? એ જ ભાવનાથી રાજ્ય સરકારે ‘શ્રમિક બસેરા’ શરૂ કરી છે.’ આ યોજના હેઠળ, સરકાર રાજ્યમાં વિવિધ સ્થળોએ મજૂરો માટે કામચલાઉ આવાસની સુવિધા ઊભી કરશે.’
Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- સરનામાનો પુરાવો
- મજૂર કાર્ડ
- ઉંમર પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
Drone Didi Yojana: ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ કમાશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે કરવાની હોય છે અરજી
Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના 2024 માટે પાત્રતા
- Shramik Basera Yojana માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની અંદર બાંધકામના શ્રમિકો અને તેમના કુટુંબીજન માટે જ યોજના છે.
- નોંધાયેલા ઈશ્રમ યોગ્ય સહાય મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકે ના ઓળખકાર્ડ અથવા તો સ્માર્ટ કાર્ડ નિર્માણકાળ હોય તેને રજૂ કરવાનું રહે છે તેની સિવાય ઓળખાણ કાર્ડ સ્માર્ટ કાર્ડ સમયે રીન્યુ કરાવેલા હોવું જરૂરી છે.
- યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નિર્માણ કાર્ડ
Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી ?
- સૌ પ્રથમ તમારે ઇ નિર્માણ ગુજરાત પોર્ટલની સત્તાવાર https://enirmanbocw.gujarat.gov.in/ વેબસાઇટ પર જવું પડશે .
- આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે
- વેબસાઈટના હોમ પેજ પર તમારે રજીસ્ટર યોરસેલ્ફના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
- ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે
- હવે તમારે આ પૃષ્ઠ પર નોંધણી માટે પૂછવામાં આવેલી માહિતી દાખલ કરવી પડશે.
- આખા નામની જેમ આધાર કાર્ડ નંબર, જાતિ, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નાખવાનો રહેશે.
- આ પછી તમારે યુઝર ટાઇપમાં કન્સ્ટ્રક્શન વર્કર પસંદ કરવાનું રહેશે .
- છેલ્લે તમારે કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને રજીસ્ટર વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- આ રીતે તમારી શ્રમિક બસેરા યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
મહત્વપૂર્ણ લિંક :
શ્રમિક બસેરા યોજનામાં ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |