UPSC Prelims 2024: UPSC પ્રિલિમ્સ પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર

UPSC Prelims 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ના ત્રણ તબક્કા હોય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનપ્રિલિમ્સ એટલે કે પ્રથમ તબક્કાની પરીક્ષા 16 જૂન, 2024ના રોજ લેવાશે. તેના માટે UPSCની ઓફિશિયલ વેબસાઇટ પર એડમિટ કાર્ડ સંબંધિત અપડેટ્સ ચેક કરી શકો છો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ હાલ CSE પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2024ની તારીખને લઈને કોઈ જાણકારી આપી નથી.

UPSC Prelims Admit Card 2024

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પ્રિલિમ્સ 2024 એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ 2 વેબસાઇટ સિવાય તેને બીજી કોઈ જગ્યાએ રિલીઝ કરવામાં આવશે નહિ. એટલા માટે ફેક ન્યુઝ કે ખોટી લિંક્સ પર ક્લિક કરવું નહિ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ના ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, પરીક્ષા દ્વારા IAS, IPS, IFS, IRS સહિત વિવિધ કેન્દ્રીય સરકારી સેવાઓ અને વિભાગોમાં આશરે 1056 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં 40 જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત છે.

સિવિલ સર્વિસિસ (પ્રિલિમ) પરીક્ષા 16 જૂને લેવામાં આવશે

પરીક્ષા 16મી જૂને લેવામાં આવશે. આશરે 1056 ઉમેદવારો આ પરીક્ષામાંથી પસાર થવાની ધારણા છે જેમાં 40 ખાલી જગ્યાઓ બેન્ચમાર્ક ડિસેબિલિટી કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે અનામત છે. સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા 16મી જૂને લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 26મી મેના રોજ થવાની હતી. પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી હતી. એડમિટ કાર્ડ જાહેર કરવાની વાત કરીએ તો જૂનના પહેલા અઠવાડિયામાં એડમિટ કાર્ડ જારી કરી શકાશે.

પ્રિલિમ્સ એડમિટ કાર્ડ નીચેના સ્ટેપ્સ દ્વારા ડાઉનલોડ કરવું?

  • યુનિયન પબ્લિક સર્વિક કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • વેબસાઇટના હોમપેજ પર એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • હવે ત્યાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • પ્રિલિમ્સ એડમિટ કાર્ડ 2024 તમારી સ્ક્રીન પર ડિસપ્લે થઈ જશે.
  • તેમાં નોંધાયેલી તમામ માહિતી સારી રીતે ચેક કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!