GPSC Recruitment 2024 : સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 172 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
GPSC Recruitment 2024
GPSC લાંબા સમયથી ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની આશા રાખીને યુવાનો તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે, હવે આ તૈયારીઓની પરીક્ષા અને પરીક્ષા બાદ પરિણામનો મોકો મળવાનો છે. કારણકે, ગુજરાત સરકાર દ્વારા થવા જઈ રહી છે મોટા પાયે ભરતી. જો તમે પણ સરકારી નોકરીની રાહ જોઈને બેઠાં હોય તો હવે તમારી પાસે આવી ગઈ છે સૌથી સોનેરી તક.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોમાં મોટાપાયે સરકારી અધિકારીઓની નિમણૂક કરવાની છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગેની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખી | 22 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈ | https://gpsc.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જગ્યાઓ અંગે વિગતે માહિતી
પોસ્ટનું નામ | વર્ગ | ખાલી જગ્યા |
અધીક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન | વર્ગ-1 | 02 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ),(GWRDC) | વર્ગ-1 | 01 |
મદદનીશ સંશોધન અધિકારી, (GWRDC) | વર્ગ-1 | 01 |
નાણાંકિયર સલાહકાર | વર્ગ-1 | 01 |
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 (GMC) | વર્ગ-1 | 01 |
બીજ અધિકારી (GSSCL) | વર્ગ-1 | 01 |
રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1) | વર્ગ-2 | 02 |
ડેઝિગ્લનેટેડ ઓફિસર (GMC) | વર્ગ-2 | 01 |
આચાર્ય (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) | વર્ગ-2 | 60 |
ફાયર ઓફિસર (GMC) | વર્ગ-2 | 01 |
નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગ | વર્ગ-2 | 03 |
જેલર, ગૃપ-1 (પુરુષ), ગૃહ વિભાગ | વર્ગ-2 | 07 |
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ | વર્ગ-2 | 04 |
બાગાયત સુપરવાઈઝર (GMC) | વર્ગ-3 | 01 |
ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર (GMC) | વર્ગ-3 | 03 |
કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર (GMC) | વર્ગ-3 | 06 |
કાયદા અધિકારી પોસ્ટ :11 માસનાં કરારના ધોરણે: 01 જગ્યા
શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અનુભવ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ 17 પોસ્ટની કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. જોકે અરજદારોની અનુભવ અંગે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ અનુભવની માંગ કરાઈ છે. જેતે પોસ્ટ માટે અનુભવ વિશે વધારે જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન:
ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ભરતી માટે મહત્વની તારીખો-
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી 172 જગ્યાઓ માટે અરજી કરવાની શરુઆતની આગામી 8 જુલાઈ 2024, બપોરે એક વાગ્યાથી શરુ થશે. જ્યારે છેલ્લી તારીખ 22 જુલાઈ 2024ના રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે છે.
મહત્વપૂર્ણ લિંક :
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.