NEET PG Exam: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે શિફ્ટમાં લેવાશે આ એક્ઝામ,જાણો ક્યારે

NEET PG Exam: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ જાહેર કરી દીધી છે.

NEET PG Exam new date out:2024

તમામ ઉમેદવારોને વધુમાં જણાવી દઈએ તો NEET PG પરીક્ષા રવિવાર, 23 જૂન, 2024 ના રોજ સવારે 9 વાગ્યે શરૂ થવાની હતી.પરંતુ 22 જૂન શનિવારના રોજ રાત્રે 10 વાગ્યા પછી આરોગ્ય મંત્રાલય તરફથી મોટી અપડેટ આવી છે અને નીટ પીજી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે

NEET PG પરીક્ષાની નવી તારીખની જાહેર

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસ એ NEET PG Exam નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે પરીક્ષાનું આયોજન 11 ઓગસ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં કરવામાં આવશે. ઉમેદવારો સુધારેલા શેડ્યૂલને અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર જોઈ શકે છે. શેડ્યૂલ ચેક કરવા માટે ઉમેદવારો અહીં આપેલા પગલાંઓને પણ અનુસરી શકે છે.

પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે

NBEMSના પ્રમુખ અભિજાત શેઠે શું કહ્યું

વધુમાં જણાવી દઈએ તો અગાઉ પરીક્ષા રદ કરવામાં આવી હતી. લેટ યોજી પરીક્ષામાં ગડબડ થયા બાદ વિભાગ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારબાદ પરીક્ષાને રદ કરવામાં આવી હતી હવે પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે NBEMSના પ્રમુખ અભિજાત શેઠે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરીક્ષા ની વાત છે ત્યાં સુધી અખંડિતતાનો પર ક્યારેય કોઈ શંકા નહોતી.

Breaking News: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો

NEET PG ઉમેદવારો સાવધાન

અગાઉ, NBE એ એક નોટિસ જારી કરી હતી જેમાં ઉમેદવારોને અનૈતિક એજન્ટો/વચેટિયાઓ દ્વારા ગેરમાર્ગે ન દોરાવાની સલાહ આપવામાં આવી હતી જેઓ નકલી ઈમેલ/SMS અથવા ફેક ડોક્યુમેન્ટ્સ અથવા સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ રીતે મદદ કરવાના ખોટા દાવા કરે છે. NBEMS દ્વારા લેવામાં આવતી કોઈપણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા અંગે ઉમેદવારોને NBEMS કોઈપણ ઈમેલ કે SMS મોકલતું નથી. મહેરબાની કરીને NBEMS વેબસાઇટ અથવા ઇમેઇલ પર અપડેટ દ્વારા NBEMS ના નામે SMS દ્વારા મળેલી માહિતીને ચેક કરી લો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!