GSEB Purak Exam: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર,આ તારીખથી શરૂ થશે પરીક્ષા

GSEB Purak Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને લેટેસ્ટ અપડેટ અપાઈ છે. વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર

GSEB Purak Exam 2024

GSEB તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 માની પરીક્ષા આપી હતી ત્યારબાદ હાલમાં જ તેમનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ રીઝલ્ટ માં જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમની પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે

પૂરક પરીક્ષા ક્યારથી યોજાશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને લેટેસ્ટ અપડેટ અપાઈ છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જે અનુસાર, 24 જૂનથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી શરૂ થશે.

ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી સારા સમાચાર

GSEB બોર્ડના નવા નિયમથી તમામ વિદ્યાર્થીઓ જે 12માં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવાની છે જે તેઓ સરળતાથી હવે નવા નિયમ મુજબ આપી શકશે. આ નિર્ણયથી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી જે નાપાસ થયો છે તે આપી શકશે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંને પરીક્ષામાંથી વધુ માર્ક એને ગણીને બોર્ડનું પરિણામ ઠરાવવામાં આવશે. પૂરક પરીક્ષા સ્વરૂપે તેની આખી પરીક્ષા આપી હોય તો બિન્દાસ વિદ્યાર્થી આપી શકશે અને બોર્ડની પરીક્ષાને સરળતાથી પાસ કરી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!