Vavajodu Gujarat: અતિ ભારે વાવાઝોડું,આટલા કલાકમાં ટકરવાની તૈયારીમાં છે, આ વિસ્તારોમાં ધુમ મચાવશે વાવાઝોડું ને લઈને ખેડૂતો ચિંતામાં, આગામી 48 કલાક અતિ ભારે આ વિસ્તારોમાં મચાવશે હાહાકાર રેમલ વાવાઝોડું સાવધાન હેલ્લો મિત્રો વાત કરી આપણે હવામાનની કે ગુજરાતમાં હવામાનની વાત કરતા તાજા સમાચાર આવી રહ્યા છે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું પ્રેમલ ઓરિસ્સા મહારાષ્ટ્રને ગુજરાતને અસર કરશે હાલમાં રેમલ વાવાઝોડું કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આવવાની શક્યતા છે અને ગુજરાતમાં રેમલ વાવાઝોડા આવવા માટે 26 થી 28 તારીખ આપવામાં આવી
Vavajodu Gujarat ગુજરાત વાવાઝોડું 2024
Vavajodu Gujarat ગુજરાત વાવાઝોડું 2024 મારે મળવા વાવાઝોડું આવી રહ્યું છે અને બંગાળની ખાડીમાં ખૂબ જ ભાવનો વાય રહ્યા છે તેના દ્વારા બંગાળની ખાડીમાં ચક્રવાત ખૂબ જ વંટોળ ચડ્યું છે ભારે ભવનો વાતા ઓરિસ્સા માણસને ગુજરાતમાં રેમલ વાવાઝોડા આવવાની સંભાવના છે.
Vavajodu Gujarat કચ્છ વાવાઝોડુ
રેમલ વાવાઝોડાની વાત કરીએ તો કચ્છમાં આવવાની શક્યતા થી છે કારણકે ત્યાં દરિયાકિનારો નજીક છે એટલે દરિયાકિનારે માંથી ઉદભવતા પવનો ડાયરેક્ટ વાવાઝોડા અને વરસાદની શક્યતા આપે છે કચ્છમાં 26 થી 28 તારીખ ના રોજ 50 કિલોમીટરની ઝડપે વિમલ વાવાઝોડું આવશે અને કચ્છમાં કેટલીક જગ્યાએ વરસાદની સાથે વાવાઝોડું પણ થઈ શકે છે તો તમે પણ સાવધાન રહેજો
ગુજરાતના અમદાવાદમાં રમવા વાવાઝોડું 40 કિલોમીટરની ઝડપે આવવાની શક્યતા છે ગુજરાત વાવાઝોડું અપડેટ લાઈવ જાણો 26 થી 28 તારીખ દરમિયાન 40 km ની ઝડપ અમદાવાદની ટકરાશે અને 27 તારીખે ખૂબ જ તાપમાનમાં ઘટાડો થશે અને વરસાદ આવવાની શક્યતા વધી રહી છે