GSRTC 2024:જલ્દી કરો! ધોરણ 10/12 પાસ માટે GSRTC રાજકોટ ડિવિઝન ખાતે ભરતી,

GSRTC 2024: ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ

GSRTC રાજકોટ ડિવિઝન ભરતી 2024

શું તમે પણ ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC દ્વારા રાજકોટ ડિવિઝન અને અન્ય શહેરોમાં ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી બહાર પાડી છે. તો આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે આ નોકરી મેળવવા માટે આપ કઈ કઈ લાયકાત લયકાત ધરાવતા હોવા જોઈએ અને કઈ રીતે અરજી કરી શકાશે. આ માટે આ ભરતી સમાચારને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી વાંચો.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં જ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર એસટી વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે તો તેમના માટે સરકારી નોકરીની સુવર્ણ તક છે આપ સૌને જણાવી દઈએ એસ.ટી વિભાગ એટલે કે રાજકોટ ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ ડિવિઝન
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
અરજી કરવાની છેલ્લી તારીખ25 જૂન 2024
શૈક્ષણિક લાયકાતધો. 10, 12, ITI, એન્જીનિયરિંગ
એપ્લિકેશન મોડઑફલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/site/

GSRTC રાજકોટ ભરતી 2024 પોસ્ટ વિગતો

આ ભરતી માટે ડીઝલ, મિકેનિક મોટર, મિકેનિક વેલ્ડર, ઇલેક્ટ્રીશિયન, કોપા, તેમજ એન્જિનિયર ટ્રેડ, જેવા પદો પર તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને નોકરી મેળવી શકશે નીચે અમે તમને શૈક્ષણિક લાયકાતથી લઈને ઓનલાઈન ઓફલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી છે

શૈક્ષણિક લાયકાત

હાલમાં ગુજરાત એસટી રાજકોટ ભરતી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે મુજબ ડીઝલ મેકેનિકલ મોટર મિકેનિકલ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે જ્યારે કોપા માટેની વાત કરીએ તો ધોરણ 12 પાસ હોવા જોઈએ આ સિવાય મિકેનિકલ એન્જિનિયર માટે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી હોવી ફરજીયાત છે સાથે જ વધુમાં જણાવી દઈએ તો 2020 કે ત્યારબાદ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે

વય મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમરનિયમો મુજબ

આ પણ વાંંચો:GSEB Class 11 Big news: ધોરણ 11માં પ્રવેશને લઇને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

આ પણ વાંંચો:Indian Postal Recruitment 2024: 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી જાહેર, જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

પસંદગી પ્રક્રિયા :

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • છોડવાનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • અન્ય દસ્તાવેજ
  • નોંધણી ફોર્મ પ્રિન્ટ

આ પણ વાંંચો:UGC New Rules: યુનિવર્સિટી અને કોલેજોનો વિદ્યાર્થીઓ માટે ખુશખબર એડમિશનના નિયમમાં થશે મોટો ફેરફાર,જુવો અહીંથી સંપૂર્ણ નવો નિયમ

આ પણ વાંંચો:GSEB SSC Purak Exam Hall Ticket 2024: ધોરણ ૧૦ પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર, અત્યારેજ કરો ડાઉનલોડ

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ મેળવોઅહીં ક્લિક કરો

આ પણ વાંંચો:RNSBL Recruitment: ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર,અહીંથી કરો અરજી

ગુજરાત એસટી ભરતી કેવી રીતે અરજી કરવી?

  • અરજી ફોર્મ મેળવો: GSRTCની અધિકૃત વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો અથવા તેને નિયુક્ત કેન્દ્રો પરથી એકત્રિત કરો.
  • વિગતો ભરો: સચોટ માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો જોડો: ખાતરી કરો કે બધા જરૂરી દસ્તાવેજો જોડાયેલા છે.
  • અરજી સબમિટ કરો: પૂર્ણ કરેલ અરજી ફોર્મ અને દસ્તાવેજો સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખિત સરનામે મોકલો.
  • રજીસ્ટ્રેશન કરી તેની હાર્ટ કોપી સાથે ઉપર આપેલા એટલે કે રાજકોટ વિભાગ એસટી ડિવિઝનમાં આગામી તારીખ 25-6-2024 સુધીમાં અરજીને જમા કરવાની રહેશે

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!