Ikhedut Portal: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Ikhedut Portal 2024 : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે. જેનું નામ આઇ ખેડૂત પોર્ટલ ikhedut Portal છે. જેમાં ખેતીવાડીની તમામ યોજનાઓ વિશેની માહિતી દર્શાવેલી છે.

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય Ikhedut Portal

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે નવી નવી યોજના 2024 ને ચાલુ કરવામાં આવી છે તેમની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે નીચે આપેલ છે જે પણ ખેડૂતને લાભ મેળવવા ઇચ્છતા હોય તે તમામ યોજનાઓ લાગુ પડતી હોય તે પ્રમાણે તેના પર ક્લિક કરીને સંપૂર્ણ યોજના વિશે માહિતી મેળવી શકે છે ખેડૂત માટે નવી યોજના બહાર પાડવામાં આવે છે તેના રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે આઇ ખેડૂત પોર્ટલ આપેલ છે.

યોજના નું નામઆઇ ખેડૂત પોર્ટલ યોજનાઓ લિસ્ટ
યોજનાનો વિભાગખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર
ખેતીવાડી ની કુલ યોજનાઓ38
યોજનાની અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
વધુ માહીતી માટે વોટ્સેપ પર જવા અહિં ક્લિક કરો

આ પણ વાંચો : પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે સહાય યોજના,ઓનલાઇન અરજી શરૂ થઇ ગઈ છે આ રીતે અરજી કરો

આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી સાધન સહાય યોજનાઓની યાદી 2024

પાવર ટીલર
પાણીના ટાંકા બનાવવા માટે ની યોજના
વાવણીયો (પશુ સંચાલિત)
પેડી ટ્રાન્સ પ્લાન્ટર
પ્લાઉ
ટ્રેકટર ખરીદી યોજના
ચાફ કટર (ટ્રેકટર સંચાલિત/પાવર ટીલર સંચાલિત)
ચાફ કટર (મશીન/ઇલેક્ટ્રીક મોટર સંચાલિત)
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
રીઝર/ફરો ઓપનર/બંડફોર્મર
પાકના સંગ્રહ ગોડાઉન બનાવવા માટે યોજના
પાવર થ્રેસર
ફાર્મ મશીનરી બેંક (૧૦ લાખ થી 25 લાખ સુધી)
આંતરખેડનું સાધન
રોટરી પાવર ટીલર /પાવર વીડર
પોટેટો ડીગર
ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
ખેતીવાડીના માલ માટે વાહક વાહન
રોટાવેટર
પોટેટો પ્લાન્ટર
પોસ્ટ હોલ ડીગર
પ્લાન્ટર
બાઈન્ડર/રીપર
ગ્રાઉન્ડનટ ડીગર
કલ્ટીવેટર
ખેતીવાડી ના અન્ય સાધનો માટે
બ્રસ કટર
સબસોઈલર
શ્રેડર
ટ્રેક્ટર ઓપરેટેડ ગાંસડી બાંધવાનું મશી
માનવ સંચાલીત કાપણીનું સાધન
હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ સાધનો માટે
ઓટોમેટીક ડ્રીલ
વિનોવીંગ ફેન
લેસર લેન્ડ લેવલર
લેન્ડ લેવલ માટેનું સાધન
મોબાઈલની ખરીદી
હેરો

આ પણ વાંંચો: સ્માર્ટફોન સહાય યોજના મોબાઈલ ખરીદી પર રૂપિયા 6000/- ની સહાય,ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે

Ikhedut Portal ખેતીવાડી સાધન સહાય યોજનાઓની જરૂરી ડોક્યુમેન્ટ

  • બેંક ખાતાની વિગતો
  • અરજી પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • Ikhedut Portal યોજના માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
  • Ikhedut Portal સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • આઈ ખેડૂત પોર્ટલ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 મહત્વપૂર્ણ લિંક :

ખેતીવાડી સાધન સહાય યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ખેતીવાડી સાધન સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરાવવાઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!