TAT-TET Big news 2024: TET- TATના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, 7500 કાયમી શિક્ષકોની થશે ભરતી

TAT-TET Big news 2024: રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા TAT Secondary અને TAT higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે

TAT-TET Big news 2024

ગાંધીનગરમાં 19 જૂન મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં TAT-TET 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય લાંબા સમયથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે. જેને લઈ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં હજારો વિધાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને સરકાર પાસે કાયમી ભરતીની માંગણી કરી રહ્યા છે. એવામાં TET-TAT ના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

TAT-TET ભરતી વધુ માહીતી માટે અને આવનાર અપડેટ્સ માટે અહિં ક્લિક કરો

TAT-TET ભરતી અંગે ઋષિકેશ પટેલે આપ્યુ નિવેદન

માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંંચો : ધોરણ ૧૦ પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર, અત્યારેજ કરો ડાઉનલોડ

આ પણ વાંંચો:Samras Hostel Admission Open 2024: સમરસ હોસ્ટેલમાં વિનામૂલ્યે મળશે રહેવા જમવા અને ભણવાની સુવિધા, શરૂ થઈ ગયા છે એડમિશન

માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.

ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. GSEB જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!