Ikhedut Portal Pashupalan Yojana:પશુપાલન ને લગતી યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

Ikhedut Portal Pashupalan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા પશુપાલન ને લગતી યોજના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પશુપાલન ખાતાની સહાયકારી યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં પશુપાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

Ikhedut Portal Pashupalan Yojana

યોજનાનું નામપશુપાલન યોજના 2024 (Ikhedut Portal Pashupalan Yojana)
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
યોજનાનો હેતુપશુપાલન થકી સ્વરોજગારી
અરજી કરવાની છેલ્લી તારીખ15 જુલાઈ 2024
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
વધુ માહીતી માટે અહિં ક્લિક કરો

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 15-06-2024 થી શરૂ થશે જેઓ પશુપાલન યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, Ikhedut ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો, ઓનલાઈન અરજી કરવા માટે તા. ૧૫-૬-૨૦૨૪ થી તા. ૧૫-૭-૨૦૨૪ દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે.

Ikhedut પોર્ટલ પશુપાલન યોજનાઓની યાદી 2024

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024
  • 12 દુધાળા પશુ યોજના 2024

Ikhedut પોર્ટલ પશુપાલન યોજનાઓની જરૂરી ડોક્યુમેન્ટ

  • બેંક ખાતાની વિગતો
  • અરજી પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર

Ikhedut પોર્ટલ યોજના 2024 મહત્વની તારીખો

અરજીની શરૂઆતની તારીખ15 જૂન 2024
અરજીની છેલ્લી તારીખ15-જુલાઈ -2024

આ પણ વાંંચો:RNSBL Recruitment: ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર,અહીંથી કરો અરજી

આ પણ વાંંચો:UGC New Rules: યુનિવર્સિટી અને કોલેજોનો વિદ્યાર્થીઓ માટે ખુશખબર એડમિશનના નિયમમાં થશે મોટો ફેરફાર,જુવો અહીંથી સંપૂર્ણ નવો નિયમ

આ પણ વાંંચો:GSEB SSC Purak Exam Hall Ticket 2024: ધોરણ ૧૦ પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર, અત્યારેજ કરો ડાઉનલોડ

Ikhedut પોર્ટલ યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આઈ ખેડૂત પોર્ટલ યોજના માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • આઈ ખેડૂત પોર્ટલ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંંચો PM Surya Ghar Yojana 2024:પીએમ સૂર્ય ઘર યોજના માં સબસિડી થી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન સુધી,સંપૂર્ણ માહિતી

આ પણ વાંંચો PM Kisan 17th installment: ખેડૂતો માટે ખુશખબરી PM Kisan નિધિ યોજનાનો 17મો હપ્તો થયો ખાતામાં જમા , ફટાફટ ચેક કરી લો લિસ્ટમાં તમારું નામ

આ પણ વાંંચો Ikhedut Portal: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 મહત્વપૂર્ણ લિંક :

પશુપાલન યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ગુજરાત પશુપાલન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!