GSEB: ધો.10માં ગણિત વિષય અને ધો.11 માં પ્રવેશ અંગે GSEB બોર્ડ દ્વારા લેવાયેલ મહત્વના નિર્ણય અંગે મોટા અપડેટ, આ વર્ષથી થશે લાગુ

GSEB બોર્ડ દ્વારા લેવાયેલ મહત્વના નિર્ણય અંગે મોટા અપડેટ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10માં ગણિત વિષય અંગે અને ધોરણ-11માં પ્રવેશ અંગે મહત્વનો લેવાયો નિર્ણય, GSEB બોર્ડના જણાવ્યા મુજબ ધોરણ-10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-A તેમજ ગ્રુપ-B અને ગ્રુપ-AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળેવી શકાશે. બોર્ડના જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં બેઝિક ગણિતનો વિષય રાખશે, તેઓ વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી શકશે. આ GSEB બોર્ડના નિર્ણયનો અમલ 2024-25 શૈક્ષણિક સત્રથી થશે લાગુ.

ધો.10માં ગણિત વિષય અને ધો.11 માં પ્રવેશ અંગે GSEB બોર્ડ દ્વારા લેવાયેલ મહત્વના નિર્ણય અંગે મોટા અપડેટ

ધોરણ-10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-A તેમજ ગ્રુપ-B અને ગ્રુપ-AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળેવી શકાશે એવો GSEB બોર્ડ દ્વારા લેવાયેલ છે.

આ પણ વાંચો: શાળામાં બાળકોની સુરક્ષા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય,સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કરવું પડશે આ નિયમોનું પાલન

GSEB બોર્ડ દ્વારા લેવાયેલ મહત્વના નિર્યયમાં ગણિત વિષયમાં બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરાઇ

GSEB બોર્ડ દ્વારા લેવાયેલ મહત્વના નિર્યયમાં ગણિત વિષયમાં બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઇ કરાઇ છે ત્યારે બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22થી ધો.10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધિન ઠરાવેલું છે. આ ઉપરાંત ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કેટલી શરતોમાં સુધારા-વધારા કરવામાં આવ્યા હતા, જેમાં ધો.10ની જાહેર પરીક્ષાઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આજથી ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,બાળકોનો કલરવ ગૂંજશે

વર્તમાનની જોગવાઈઓ અને સુધારેલી જોગવાઈઓ શું છે ચાલો જાણીએ

વર્તમાન જોગવાઈ વિશેની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં સ્ટાર્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરશે તો તેઓ ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવહામાં પ્રવેશનો લાભ લઈ શકશે. સુધારેલી જોગવાઈઓની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધો.10માં સ્ટાર્ડડ અથવા બેઝિક ગણિત વિષય સાથે પાસ થયા છે, તેઓને ત્રણ વિકલ્પો અપાયા છે, જેમાં તેઓ ધો.11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-એ અથવા ગૃપ-બી અથવા ગૃપ-એબીમાં પ્રવેશનો લાભ લઈ શકશે અથવા તો તેઓ ધો.11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.

ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વર્ગબઢતીના નિયમો બાબત આવી નવી અપડેટ્સ

ધો.10માં ગણિત વિષય અને ધો.11 માં પ્રવેશ અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આવી અવનવી અપડેટ માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!